સાહિત્ય સિટી - વિચારો નુ વૃંદાવન
Thursday, April 16, 2009
કેટલાય દિવસોથી
કેટલાય દિવસોથી
પાસે બેસી રહીને ચૂપચાપ
જોયુ નથી તારું મુખ
તને મેં કહ્યું નથી હ્રદયનું દુઃખ
કેટલાય દિવસો પછી
આજે ફરી
ઍવુજ સુખ પામવાની
ઈચ્છા મનમાં છે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment